ગુજરાતી

માં સૅકેરીનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સૅકેરીન1સ્ક્રીન2

સૅકેરીન1

નપુંસક લિંગ

  • 1

    (કોલસામાંથી બનતો) એક ગળ્યો પદાર્થ-ખાંડ.

ગુજરાતી

માં સૅકેરીનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સૅકેરીન1સ્ક્રીન2

સ્ક્રીન2

પુંલિંગ

  • 1

    પડદો; સિનેમા; ટી. વી, કોમ્પ્યૂટર વગેરેમાં ર્દશ્ય ઝીલનારું ફલક; પટ કે પટલ–ર્દશ્યપટલ.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

  • 1

    (કોલસામાંથી બનતો) એક ગળ્યો પદાર્થ-ખાંડ.

મૂળ

इं.