ગુજરાતી

માં સકલની 6 મુખ્ય વ્યાખ્યા છે: સકલ1સૂકલ2સૂકલું3સંકુલ4સ્કૂલ5સ્કેલ6

સકલ1

વિશેષણ

 • 1

  સર્વ; તમામ.

મૂળ

सं.

ગુજરાતી

માં સકલની 6 મુખ્ય વ્યાખ્યા છે: સકલ1સૂકલ2સૂકલું3સંકુલ4સ્કૂલ5સ્કેલ6

સૂકલ2

વિશેષણ

 • 1

  સુકાયેલું; કૃશ.

સૂકલું3

સંકુલ4

વિશેષણ

 • 1

  વ્યાપ્ત; પરિપૂર્ણ; ભીડવાળું.

 • 2

  અવ્યવસ્થિત; ગૂંચાયેલું.

 • 3

  અસંગત.

ગુજરાતી

માં સકલની 6 મુખ્ય વ્યાખ્યા છે: સકલ1સૂકલ2સૂકલું3સંકુલ4સ્કૂલ5સ્કેલ6

સ્કૂલ5

સ્ત્રીલિંગ

 • 1

  શાળા; નિશાળ.

મૂળ

इं.

ગુજરાતી

માં સકલની 6 મુખ્ય વ્યાખ્યા છે: સકલ1સૂકલ2સૂકલું3સંકુલ4સ્કૂલ5સ્કેલ6

સ્કેલ6

નપુંસક લિંગ

 • 1

  પગારનું ક્રમિક ધોરણ.

 • 2

  માપનું પ્રમાણ.

 • 3

  ફૂટપટ્ટી; માપપટ્ટી.

નપુંસક લિંગ

 • 1

  સમૂહ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  પગારનું ક્રમિક ધોરણ.

 • 2

  માપનું પ્રમાણ.

 • 3

  ફૂટપટ્ટી; માપપટ્ટી.

મૂળ

इं.