સ્ક્વેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ક્વેર

પુંલિંગ

 • 1

  ચોરસ.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  વર્ગ; બેની ઘાત.

 • 3

  ચોગાન.

મૂળ

इं.