સ્ક્વૉશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ક્વૉશ

સ્ત્રીલિંગ

  • 1

    ખેલાડીઓ દ્ધારા બંધ કોર્ટમાં રૅકેટ વડે નાના રબરના દડાને સામેની દીવાલ પર ફટકારવાની એક રમત.

મૂળ

इं.

પુંલિંગ

  • 1

    ફળોના રસ અને ખાંડમાંથી બનાવવામાં આવતો અર્ક.