સૂક્ષ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂક્ષ્મ

વિશેષણ

  • 1

    અણુ; ઝીણું; બારીક.

નપુંસક લિંગ

  • 1

    બ્રહ્મ.

પુંલિંગ

  • 1

    કાવ્યમાં એક અલંકાર.

મૂળ

सं.