સૂક્ષ્મજીવવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂક્ષ્મજીવવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    સૂક્ષ્મ જીવોનાં અધ્યયન-સંશોધન સંબંધી જીવવિજ્ઞાનની એક શાખા; 'માઇક્રોબાયૉલૉજી'.