સૂક્ષ્મદેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂક્ષ્મદેહ

પુંલિંગ

  • 1

    દેહથી છૂટો પડેલો જીવ જેનો આશ્રય કરી રહે છે તે શરીર (પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ સૂક્ષ્મભૂતો, મન અને બુદ્ધિ એ સત્તર વસ્તુનું બનેલું શરીર).