સુકાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુકાન

નપુંસક લિંગ

  • 1

    જેને મરડવાથી વહાણ દિશા બદલે છે તે કળ કે તેની જગાનો વહાણનો ભાગ.

મૂળ

दे. सुक्काणय; अ. सुक्कान; સર૰ म. सुकाण (सं. सु-कर्ण)