સુકાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુકાની

પુંલિંગ

  • 1

    સુકાન ફેરવનાર ખલાસી.

  • 2

    કૅપ્ટન (ટીમ કે ટુકડીનો).

મૂળ

સર૰ दे. सुंकाणिअ