સકારાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સકારાંત

વિશેષણ

  • 1

    અંતે સકારવાળું.

મૂળ

सं. +अंत