ગુજરાતી

માં સકારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સકારો1સુકારો2

સકારો1

પુંલિંગ

  • 1

    તારને સરખા રાખવા તાણામાં નાખેલી લાકડી કે ચીપ.

મૂળ

જુઓ સકાર

ગુજરાતી

માં સકારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સકારો1સુકારો2

સુકારો2

પુંલિંગ

  • 1

    (વનસ્પતિનું) સુકાઈ જઈ પાન ઇ૰ ખરવું તે; તેનો એક રોગ; 'વિલ્ટિંગ'.