સૂકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂકો

પુંલિંગ

  • 1

    તમાકુનો ભૂકો; જરદો.

મૂળ

'સૂકું' પરથી? સર૰ हिं. सूका, म. सुका

સૈકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈકો

પુંલિંગ

  • 1

    સેંકડો; સોનો જથો.

  • 2

    સો વર્ષનો સમય.