સખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સખ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  જંપ; સુખ.

મૂળ

જુઓ સુખ

સુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુખ

નપુંસક લિંગ

 • 1

  તનમનને ગમે એવો અનુભવ (આરામ, ચેન, શાંતિ, સંતોષ, તૃપ્તિ, ઉપભોગ); કામનાની સિદ્ધિનો આનંદ.

 • 2

  પદ્યમાં વપરાતો ૮ ની સંજ્ઞા.

મૂળ

सं.

સુખે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુખે

અવ્યય

 • 1

  સુખથી; સુખપૂર્વક.

મૂળ

સુખ પરથી