સુખડી કાપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુખડી કાપવી

  • 1

    વેચેલા માલની કિંમતમાંથી દસ્તૂરી પેટે થોડી રકમ કાપવી–ઓછી આપવી.