સુખધામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુખધામ

વિશેષણ

  • 1

    સુખના ધામરૂપ.

  • 2

    સ્વયં સુખમય એવું.

નપુંસક લિંગ

  • 1

    સુખનું ધામ.

મૂળ

सं.