સંખ્યાવૃત્તિવાચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંખ્યાવૃત્તિવાચક

વિશેષણ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    સંખ્યાની આવૃત્તિનું વાચક (ઉદા૰ બેવડું).

મૂળ

+आवृत्ति+वाचक