સુખરૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુખરૂપ

વિશેષણ

  • 1

    ક્ષેમકુશળપૂર્વક; સાંજુસમું; સહીસલામત.

ક્રિયાવિશેષણ

  • 1

    ક્ષેમકુશળપૂર્વક; સાંજુસમું; સહીસલામત.

મૂળ

सं.