સખાવતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સખાવતી

વિશેષણ

 • 1

  દાની ઉદાર.

 • 2

  સખાવતનું.

સુખાવતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુખાવતી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  સ્વર્ગ જેવી સુખપુરી.

 • 2

  તેવું મનોરાજ્ય; 'યુટોપિયા'.

મૂળ

सं.