ગુજરાતી

માં સગણની 3 મુખ્ય વ્યાખ્યા છે: સગુણ1સગણ2સગણ3

સગુણ1

વિશેષણ

 • 1

  ગુણયુક્ત.

 • 2

  આકાર વગેરે ગુણવાળું.

મૂળ

सं.

ગુજરાતી

માં સગણની 3 મુખ્ય વ્યાખ્યા છે: સગુણ1સગણ2સગણ3

સગણ2

પુંલિંગ

 • 1

  કેડો; પૂંઠ.

મૂળ

જુઓ સગડ

ગુજરાતી

માં સગણની 3 મુખ્ય વ્યાખ્યા છે: સગુણ1સગણ2સગણ3

સગણ3

પુંલિંગ

 • 1

  પહેલા બે અક્ષર લઘુ અને ત્રીજો ગુરુ આવે તેવો ગણ (છંદશાસ્ત્ર).

મૂળ

सं.