સંગતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગતિ

સ્ત્રીલિંગ

 • 1

  સંયોગ.

 • 2

  મેળ.

 • 3

  સહવાસ.

 • 4

  પૂર્વાપર સંબંધ.

 • 5

  ગણિતશાસ્ત્ર​
  'સિમેટ્રી'.

મૂળ

सं.

સુગતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુગતિ

સ્ત્રીલિંગ

 • 1

  સદ્ગતિ; મોક્ષ.

મૂળ

सं.