સંગ્રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગ્રામ

પુંલિંગ

  • 1

    યુદ્ધ.

મૂળ

सं.

સગરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગરામ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    શિગરામ; શગરામ; સિગરામ; એક વાહન.

મૂળ

સર૰ म. शि(-स) ग्राम; उर्दू शिक्रम; (सं. शीघ्र+गम्?)