સગવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગવડ

સ્ત્રીલિંગ

  • 1

    જોગવાઈ; અનુકૂળતા.

મૂળ

दे. सुग्ग (નિર્વિધ્ન)+વડ (सं. वृत्ति)?