સંગીતલેખન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગીતલેખન

નપુંસક લિંગ

  • 1

    ગાયન કે ગતના તાલસ્વરને સાંકેતિક ચિહ્નો દ્વારા લખવાં તે; 'નોટેશન'.