સંઘટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘટક

વિશેષણ

  • 1

    સંગઠક; સંગઠન કરતું.

પુંલિંગ

  • 1

    સંગઠક; સંગઠન કરતું.

  • 2

    સંગઠનકાર; 'ઑર્ગેનાઇઝર'.

મૂળ

सं.