સંઘટના ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘટના

સ્ત્રીલિંગ

  • 1

    સંગઠન કરવું કે સંગઠિત થવું તે.

સંઘટના ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘટના

સ્ત્રીલિંગ

  • 1

    સ્વરૂપરચના.

મૂળ

सं.