સૂંઘવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂંઘવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સોડવું; વાસ લેવી.

  • 2

    નાકના શ્વાસથી અંદર ખેંચવી (છીંકણી).

મૂળ

दे. सुंघ; સર૰ प्रा. सिंघ (सं. शिंघ्)