સંઘાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘાડો

પુંલિંગ

  • 1

    હાથીદાંત, લાકડાં વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર.

  • 2

    જૈન
    યુગલ, જોડી.

  • 3

    જૈન સાધુ-સાધ્વીઓનો સમુદાય.