ગુજરાતી

માં સંઘાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંઘાત1સંઘાતે2

સંઘાત1

પુંલિંગ

 • 1

  સાથ; સંગાથ.

 • 2

  જમાવ; જથો.

 • 3

  ઘાત; મારવું તે.

ગુજરાતી

માં સંઘાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંઘાત1સંઘાતે2

સંઘાતે2

ક્રિયાવિશેષણ

 • 1

  સંઘાત.

ક્રિયાવિશેષણ

 • 1

  સાથે; જોડે (કોની સંઘાત ગયો?).