સંઘ કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘ કાઢવો

  • 1

    યાત્રાળુઓનો કાફલો લઈને નીકળવું.

  • 2

    [વ્યંગમાં] પાસે કાંઈ નથી એમ જણાવવું; ભોપાળું કાઢવું.

  • 3

    ધતિંગ ઊભું કરવું.