સુચરિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુચરિત્ર

વિશેષણ

  • 1

    સચ્ચરિત; સદાચારી.

નપુંસક લિંગ

  • 1

    સદ્વર્તન; સદાચાર.

  • 2

    સારું ચરિત્ર.

મૂળ

सं.