સજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજ

વિશેષણ

 • 1

  સજ્જ; તૈયાર થયેલું.

સૂજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂજ

સ્ત્રીલિંગ

 • 1

  સોજો.

મૂળ

સૂજવું પરથી; સર૰ हिं. सूजन; म.

સેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેજ

સ્ત્રીલિંગ

 • 1

  પથારી.

મૂળ

प्रा. सेज्ज (सं. शय्या); સર૰ हिं. म.

સેજુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેજુ

નપુંસક લિંગ

 • 1

  સ્વભાવ કે ગુણનું મળતાપણું; સોજ.

 • 2

  બાંધો; હાડ.

મૂળ

सं. सहज ઉપરથી