સજ્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજ્જન

પુંલિંગ

  • 1

    સભ્ય; ખાનદાન કે સદાચારી માણસ.

નપુંસક લિંગ

  • 1

    સજ્જ કરવું તે.

મૂળ

सं.