સજની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજની

સ્ત્રીલિંગ

  • 1

    સખી.

  • 2

    પ્રિયા.

મૂળ

प्रा. सजण (सं. स्वजन) ઉપરથી

સૂજની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂજની

સ્ત્રીલિંગ

  • 1

    રજાઈ.

મૂળ

फा. સોજની