ગુજરાતી

માં સજવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સજવું1સૂજવું2સૃજવું3

સજવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ધારણ કરવું.

 • 2

  શણગારવું.

 • 3

  સજ-તૈયાર કરવું.

મૂળ

सं. सज्ज्

ગુજરાતી

માં સજવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સજવું1સૂજવું2સૃજવું3

સૂજવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (દરદથી ચામડી વગેરેનું) ઊપસવું; ફૂલવું; સોજો ચડવો.

મૂળ

સર૰ म. सुजणें; हिं. सूजना

ગુજરાતી

માં સજવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સજવું1સૂજવું2સૃજવું3

સૃજવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સરજવું.

મૂળ

सं. सुज्