સેજાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેજાર

નપુંસક લિંગ

  • 1

    વરાળ.

  • 2

    અંશ; થોડો ભાગ.

મૂળ

प्रा. सिज्ज (सं. स्विद्) ઉપરથી