સજાવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજાવટ

સ્ત્રીલિંગ

  • 1

    સજવું તે કે તેની ઢબછબ; રીત; શણગાર શોભા કરવાં તે.

મૂળ

'સજવું' પરથી