સટકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટકિયું

વિશેષણ

  • 1

    સટકે તેવું.

નપુંસક લિંગ

  • 1

    ઝટ સરે એવી ગાંઠ.

  • 2

    ઉંદરડી.

મૂળ

સટકવું પરથી