સટ્ટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટ્ટો

પુંલિંગ

  • 1

    લાભનું લેખું માંડીને કરેલું સોદાનું સાહસ–વિનિમય.

મૂળ

दे. सट्ट સર૰ हिं., म.