સ્ટ્રેટોસ્ફિયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટ્રેટોસ્ફિયર

નપુંસક લિંગ

  • 1

    સમતાપી આવરણ; જેમાં ઉષ્ણતામાનમાં વધઘટ થતી નથી તેવું પૃથ્વીની સપાટીથી સાત માઈલની ઊંચાઈ પછીનું હવાનું સ્તર.

મૂળ

इं.