સ્ટેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટેશન

નપુંસક લિંગ

  • 1

    આગગાડીને થોભવાનું મથક.

  • 2

    કોઈ મથક. જેમ કે, પોલીસ સ્ટેશન.

મૂળ

इं.