સ્ટિકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટિકર

નપુંસક લિંગ

  • 1

    ખાસ પ્રકારનાં ચોંટાડી શકાય એવાં કાગળ, પ્લાસ્ટિક વગેરેમાંથી બનાવેલાં પટ્ટી, કાપલી કે પટ.

મૂળ

इं.