સ્ટૉક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટૉક

પુંલિંગ

  • 1

    વેપાર-વણજની વસ્તુ કે માલ જથો.

  • 2

    કંપનીના શૅરનું ભંડોળ કે ભરણું.