ગુજરાતી

માં સડની 3 મુખ્ય વ્યાખ્યા છે: સડ1સૂડ2સેડ3

સડ1

વિશેષણ

 • 1

  ભરાવાથી તંગ; કઠણ; જડ.

 • 2

  સ્તબ્ધ; દિઙમૂઢ.

ગુજરાતી

માં સડની 3 મુખ્ય વ્યાખ્યા છે: સડ1સૂડ2સેડ3

સૂડ2

વિશેષણ

 • 1

  સામટું અને સાદું (વ્યાજ).

ગુજરાતી

માં સડની 3 મુખ્ય વ્યાખ્યા છે: સડ1સૂડ2સેડ3

સેડ3

સ્ત્રીલિંગ

 • 1

  પક્ષ; વગ.

 • 2

  જોર; યુદ્ધ.

 • 3

  શેડ.

મૂળ

प्रा. सेढी ( सं. श्रेणी)

ક્રિયાવિશેષણ

 • 1

  [સર૰ સટ રવાનુકારી] ઝડપથી.

પુંલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી મૂળ.

નપુંસક લિંગ

 • 1

  કાઠિયાવાડી મૂળ.

 • 2

  આગલા વાવેતરનાં મૂળ ઠૂંઠાં વગેરે ખોદી–બાળી સફાઈ કરવી તે (સૂડ કરવું).

મૂળ

જુઓ સૂડવું