સૈડકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈડકિયું

નપુંસક લિંગ

  • 1

    સૈડકું; સૈડકાગાંઠ.

  • 2

    છોકરાંની એક રમત.