સૂડવ્યાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂડવ્યાજ

નપુંસક લિંગ

  • 1

    રૂપિયા રહ્યા હોય તેટલા વખતનું સામટું સાદું વ્યાજ.

મૂળ

સૂડ+વ્યાજ