સડાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સડાક

ક્રિયાવિશેષણ

  • 1

    જલદી (સડાક દઈને,સડાક લઈને).

મૂળ

રવાનુકારી; સર૰ हिं.