સઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સઢ

પુંલિંગ

  • 1

    પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું (સઢ ચડાવવો).

મૂળ

दे.

સૂંઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂંઢ

સ્ત્રીલિંગ

  • 1

    હાથીનો લાંબો નાકવાળો અવયવ.

મૂળ

सं. शुंड