સૂઢમૂઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂઢમૂઢ

વિશેષણ

  • 1

    શૂઢમૂઢ; સાવ મૂઢ જેવું; સૂનમૂન; ગભરાટથી શૂનમૂન જેવું.