સણકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સણકો

પુંલિંગ

  • 1

    શૂળ ભોંકાતી હોય એવું દરદ.

  • 2

    લાક્ષણિક મનનો તરંગ.

મૂળ

સર૰ म. सणका; રવાનુકારી?