સત્ક્રિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્ક્રિયા

સ્ત્રીલિંગ

  • 1

    સારી ક્રિયા; સત્કર્મ.

મૂળ

सं.